| Abbreviation | Definition |
|---|---|
| पुं. | પુરૂષલિંગ શબ્દ |
| स्त्री. | સ્ત્રીલિંગ શબ્દ |
| न. | નપુંસાલિંગ શભ્દ |
| त्रि. | ત્રિલિંગ વિશેષણ |
| अव्य. | અવ્યય |
| पर. | પરસ્મૈપદી ધાતુ |
| आ. | આત્મનેપદી ધાતુ |
| उभ. | ઉભયપદી ધાતુ |
| भ्वा. | પહેલા ગણનો ધાતુ |
| अदा. | બીજા ગણનો ધાતુ |
| जुहो. | ત્રીજા ગણનો ધાતુ |
| दिवा. | ચોથા ગણનો ધાતુ |
| स्वा. | પાંચમા ગણનો ધાતુ |
| तुदा. | છટ્ઠા ગણનો ધાતુ |
| रूधा. | સાતમા ગણનો ધાતુ |
| तना. | આઠમા ગણનો ધાતુ |
| क्रया. | નવમા ગણનો ધાતુ |
| चुरा | દશમા ગણનો ધાતુ |
| क्ण्ड. | કણ્ડવાદિ ગણનો ધાતુ |
| નામધાતુ | શબ્દ પરથી બનેલ ધાતુ |
| સૌત્રધાતુ | સૂત્રપઠિત ધાતુ |